કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી ઉદ્યમ ક્રાંતિ યોજના શરૂ કર્યું ? છત્તીસગઢ મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ISROનું આદિત્ય L1 મિશન કોની સાથે સંબંધિત છે ? ચંદ્ર મંગળ ગુરૂ સૂર્ય ચંદ્ર મંગળ ગુરૂ સૂર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં પ્રથમ લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર કોને એનાયત કરાયો ? આશા ભોંસલે ઉદ્ધવ ઠાકરે નરેન્દ્ર મોદી યોગી આદિત્યનાથ આશા ભોંસલે ઉદ્ધવ ઠાકરે નરેન્દ્ર મોદી યોગી આદિત્યનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ‘સ્વનિધિ સે સમૃદ્ધિ’ કાર્યક્રમ ક્યા મંત્રાલયની પહેલ છે ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય MSME મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં FIFA વર્લ્ડ કપ 2022ના સત્તાવાર મેસ્કોટ તરીકે La'eebનું અનાવરણ કરાયું. FIFA વર્લ્ડ કપ 2022નું આયોજન કતારના દોહામાં કરવામાં આવનાર છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં FIFA વર્લ્ડ કપ 2022ના સત્તાવાર મેસ્કોટ તરીકે La'eebનું અનાવરણ કરાયું. FIFA વર્લ્ડ કપ 2022નું આયોજન કતારના દોહામાં કરવામાં આવનાર છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) 'જળ શક્તિ અભિયાન : કેચ ધ રેઈન' અભિયાન પ્રથમવાર ક્યા વર્ષે શરૂ કરાયું હતું ? વર્ષ 2021 વર્ષ 2015 વર્ષ 2016 વર્ષ 2019 વર્ષ 2021 વર્ષ 2015 વર્ષ 2016 વર્ષ 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP