કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વન હેલ્થ પાયલટ પ્રોજેક્ટ કોની પહેલ છે ? CII બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન પશુપાલન અને ડેરી વિભાગ આપેલ તમામ CII બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન પશુપાલન અને ડેરી વિભાગ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) રેલ્વેના કયા વિભાગે 100% વિદ્યુતિકરણ (Electrification)નું લક્ષ્ય પૂર્ણ કર્યું ? સઘર્ન રેલવે નોર્થ ઈસ્ટ રેલવે ઈસ્ટર્ન રેલવે કોંકણ રેલવે સઘર્ન રેલવે નોર્થ ઈસ્ટ રેલવે ઈસ્ટર્ન રેલવે કોંકણ રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કઈ શૈક્ષણિક સંસ્થાએ રિટેલ ટેક કન્સોર્ટિયમની સ્થાપના કરી ? IIT ખડગપુર IIM અમદાવાદ IIT ગાંધીનગર IISc બેંગલુરૂ IIT ખડગપુર IIM અમદાવાદ IIT ગાંધીનગર IISc બેંગલુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ઈન્ડિયન ઓશન નેવલ સિમ્પોસિયમ (IONS) મેરિટાઈમ એક્સરસાઈઝ 2022 (IMEX-22)નું આયોજન ક્યા કરાયું હતું ? ગોવા પણજી જૂનાગઢ વિશાખાપટ્ટનમ ગોવા પણજી જૂનાગઢ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવાય છે ? 21 એપ્રિલ 24 એપ્રિલ 28 એપ્રિલ 29 એપ્રિલ 21 એપ્રિલ 24 એપ્રિલ 28 એપ્રિલ 29 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યને પાછળ છોડીને ઉત્તર પ્રદેશ શાકભાજી (Vegetables)ના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે ? ગુજરાત પશ્ચિમ બંગાળ પંજાબ કર્ણાટક ગુજરાત પશ્ચિમ બંગાળ પંજાબ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP