કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ભારતની કૃષિ નિકાસ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, ત્યારે ભારતે કૃષિ નિકાસમાં છેલ્લા વર્ષની સાપેક્ષે કેટલા ટકાનો વધારો કર્યો છે ?

5%
12%
20%
15%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (ECTA) પર હસ્તાક્ષર કર્યા ?

ન્યુઝીલેન્ડ
જાપાન
સ્કોટલેન્ડ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
વન હેલ્થ પાયલટ પ્રોજેક્ટ કોની પહેલ છે ?

આપેલ તમામ
પશુપાલન અને ડેરી વિભાગ
CII
બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP