Talati Practice MCQ Part - 4 બોટનીકલ સર્વ ઓફ ઈન્ડિયા કયાં આવેલ છે ? કોલકતા દાર્જિલિંગ લખનઉ નૈનિતાલ કોલકતા દાર્જિલિંગ લખનઉ નૈનિતાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી શબ્દકોશના ક્રમાં મુજબ ગોઠવો. ઉપનિષદ, ઋણ, એકવ્રતી દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ ખડતલ, જિગીષા, ચિત્રકાર ઉપનિષદ, ઋણ, એકવ્રતી દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ ખડતલ, જિગીષા, ચિત્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કોણ બેવડી નાગરિકતા ધરાવે છે ? NRI બધા જ OCI PIO NRI બધા જ OCI PIO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 'ઉઘાડીબારી’ કોની પ્રસિદ્ધ કૃતિ છે ? ઉમાશંકર જોષી મકરંદ દવે રસીકલાલ પરીખ ચુનીલાલ મડિયા ઉમાશંકર જોષી મકરંદ દવે રસીકલાલ પરીખ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 આલ્ફેડ જૂના સ્કૂટરને રૂ. 4700માં ખરીદે છે. અને રૂ. 800 તેને રીપેર કરાવવામાં નાખે છે. જો તે સ્કૂટર રૂ. 5800માં વેચે તો તેને કેટલો અને કેટલા ટકા નફો થાય ? 4(4/7)% 10% 12% 5(5/11)% 4(4/7)% 10% 12% 5(5/11)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાનએ કર્યો સાહિત્ય પ્રકાર કહેવાય ? ખંડકાવ્ય ગરબી મહાકાવ્ય નવલકથા ખંડકાવ્ય ગરબી મહાકાવ્ય નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP