Talati Practice MCQ Part - 3
સંયોજક લખો : ડોક્ટરની ના છતાં તેણે પાંચ ગુલાબજાંબુ ખાધા.

પાંચ
ના
છતાં
ગુલાબજાંબુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ઝીણાભાઈ દેસાઈનું તખલ્લુસ કયું છે ?

સ્નેહરશ્મિ
દર્શક
સુન્દરમ
સત્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા ભારતનું પ્રથમ સુપર કમ્પ્યૂટર વિકસાવવામાં આવ્યું હતું ?

VIPRO
C-DAC
TCS
ISRO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP