Talati Practice MCQ Part - 4
કોમ્પ્યુટર દ્વારા જે માહિતી બતાવવામાં આવે છે તેને ___ કહે છે.

સીપીયુ
આઉટપુટ
પ્રોગ્રામ
ઈનપુટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ટૂંકીવાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક નીચેનામાંથી કોણ છે ?

નર્મદ
ધૂમકેતુ
નંદશંકર
બ.ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
POSDCoRB – સૂત્ર કોને આપ્યું છે ?

વિલોબી
પિકનર
લ્યુથર ગુલીક
હેન્રી ફેઓલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP