ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાનું સાધન કે રીત દર્શાવતી વિભક્તિ કઈ છે ? સંપ્રદાન કર્તા સંબંધ કરણ સંપ્રદાન કર્તા સંબંધ કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘બહેનની આંખોમાં ગંગા-યમુના છલકાઈ ગયાં.’ - અલંકાર ઓળખાવો. અતિશયોક્તિ વ્યતિરેક શ્લેષ રૂપક અતિશયોક્તિ વ્યતિરેક શ્લેષ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અલંકારનો પ્રકાર નથી. વર્ણાનુપ્રાસ મંદાક્રાંતા ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ મંદાક્રાંતા ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાચાં તોયે કાંચા જાણે કાચનાં બે કાચલાં' - આ પંક્તિનો અલંકાર જણાવો. વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બાળક કાલી-ઘેલી ભાષામાં વાતો કરે છે. - વિશેષણનો પ્રકાર ઓળખાવો. પ્રમાણવાચક સંખ્યાવાચક ગુણવાચક સંબંધવાચક પ્રમાણવાચક સંખ્યાવાચક ગુણવાચક સંબંધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "આદિત્ય"નો સમાનાર્થી શબ્દ કયો છે ? ચંદન કમળ મોગરો સૂર્ય ચંદન કમળ મોગરો સૂર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP