Talati Practice MCQ Part - 4
બાલટોરા ગ્લેશીયર કયાં આવેલ છે ?

આલ્ટસ
શિવાલીક
કારાકોરમ શ્રેણી
પીરમ ઉચ્ચપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
64મો ફિલ્મફેર એવોર્ડ સમારોહ કયા યોજાયો હતો ?

કોલકાતા
બેંગલુરુ
મુંબઈ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સ્નેહરશ્મિ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

ઝીણાભાઈ દેસાઈ
વિનોદી નીલકંઠ
પ્રવિણ દરજી
કિશનસિંહ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP