ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? બંકિમચંદ્ર હરિવંશરાય બચ્ચન ઝવેરચંદ મેઘાણી રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર હરિવંશરાય બચ્ચન ઝવેરચંદ મેઘાણી રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મફત કાનૂની સહાયની જોગવાઈ સંવિધાનમાં કયા વર્ષે ઉમેરવામાં આવી ? વર્ષ 1971 વર્ષ 1969 વર્ષ 1976 વર્ષ 1978 વર્ષ 1971 વર્ષ 1969 વર્ષ 1976 વર્ષ 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્ય વચ્ચે ના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ 245-255 અનુચ્છેદ 264-268A અનુચ્છેદ 269-279 અનુચ્છેદ256-263 અનુચ્છેદ 245-255 અનુચ્છેદ 264-268A અનુચ્છેદ 269-279 અનુચ્છેદ256-263 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે ? રાષ્ટ્રપતિ નિર્ણય લે છે. રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે. સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે. કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે. રાષ્ટ્રપતિ નિર્ણય લે છે. રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે. સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે. કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? લોક અદાલત ખાપ પંચાયત ગ્રાહક અદાલત ગ્રામ અદાલત લોક અદાલત ખાપ પંચાયત ગ્રાહક અદાલત ગ્રામ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ માહિતી કમિશનરને તેના હોદ્દા ઉપરથી દૂર કોની ભલામણ / સલાહથી કરી શકે છે ? લોકસભા સર્વોચ્ચ અદાલત સંસદ કેન્દ્રિય તકેદારી આયોગ લોકસભા સર્વોચ્ચ અદાલત સંસદ કેન્દ્રિય તકેદારી આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP