ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશના સંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે ? ૧૩ ૧૦૫ ૨૫ ૧૯૪ ૧૩ ૧૦૫ ૨૫ ૧૯૪ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નાગરિકની કેટલી ફરજો દર્શાવેલ છે ? 11 12 10 9 11 12 10 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો રૂ.1 (રૂપિયો એક ફક્ત) કરવામાં આવે તેને શું કહે છે ? નીતિ કાપ દરખાસ્ત સાંકેતિક કાપ દરખાસ્ત શાખ કાપ દરખાસ્ત આર્થિક કાપ દરખાસ્ત નીતિ કાપ દરખાસ્ત સાંકેતિક કાપ દરખાસ્ત શાખ કાપ દરખાસ્ત આર્થિક કાપ દરખાસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપવામાં આવ્યું હતું ? રાજ્યસભાના સભ્ય ઉદ્યોગ મંત્રીશ્રી સંસદીય સચિવ સ્પીકર રાજ્યસભાના સભ્ય ઉદ્યોગ મંત્રીશ્રી સંસદીય સચિવ સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય જાહેર સેવા આયોગ (UPSC) પોતાના વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે ? વડાપ્રધાનને રાષ્ટ્રપતિને લોકસભાના અધ્યક્ષને નાણાપંચના અધ્યક્ષને વડાપ્રધાનને રાષ્ટ્રપતિને લોકસભાના અધ્યક્ષને નાણાપંચના અધ્યક્ષને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિવિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-334 અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-335 અનુચ્છેદ-334 અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-335 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP