ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ___ તરીકે ઓળખવામાં આવે છે ?

અનુસૂચિત જનજાતિઓ
અન્ય પછાત વર્ગો
ઉપર પૈકી એક પણ નહીં
અનુસૂચિત જાતિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના કયા આર્ટિલમાં કટોકટીની ઉદ્ઘોષણાની જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 352
આર્ટિકલ – 355
આર્ટિકલ – 353
આર્ટિકલ – 357

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સમાન નાગરિક સંહિતા દરખાસ્ત દરેક નાગરિકના વૈયક્તિક નિયમનનો સર્વસામાન્ય સમુચ્ચયની નિયન્ત્રક પ્રતિકૃતિ છે. નીચેના પૈકી કયુ સમાન નાગરિક સંહિતાને અનુરૂપ નથી ?

બદનક્ષી
વારસાઈ
ભરણપોષણ
લગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

મુખ્યપ્રધાન
સચિવાલય
કલેકટર
મંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP