Talati Practice MCQ Part - 4
ગાંધીજીને ‘બાપુ’નું બિરુદ કયા સત્યાગ્રહથી મળ્યું ?

બારડોલી
ધરાસણા
ખેડા
ચંપારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક ઓક્સમાં 8 પેન છે. જેમાં 2 પેન ખામીવાળી છે. આ બોક્સમાંથી પાદચ્છિક રીતે બે પેન લેવામાં આવે છે. તો બંને પેન ખામી રહિત હોય તેની સંભાવના કેટલી ?

13/27
15/29
4/21
15/28

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"રણજીતરામ સુવર્ણચંદ્રક” પુરસ્કાર સૌપ્રથમ કોને મળ્યો હતો ?

ક. મુનશી
રા.વિ. પાઠક
જયંત પાઠક
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP