Talati Practice MCQ Part - 4
તાલુકાની સ્થાનિક મહેસૂલનો વહીવટ કયા અધિકારને સોંપવામાં આવેલો છે ?

જિલ્લા પંચાયત
જિલ્લા રજીસ્ટાર
તાલુકા વિકાસ અધિકારી
મામલતદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ?

ચાણક્ય
રાધાગુપ્ત
ઉપગુપ્ત
ખલ્લાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'આકાશે સંધ્યા ખીલી' તી માથે સાતમ કેરો ચાંદ – છંદ જણાવો.

સવૈયો
દોહરો
ઝુલણા
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP