Talati Practice MCQ Part - 4
‘ડોસો જાણે નરસિંહ અવતાર હતો' :– અલંકાર ઓળખાવો.

અનન્વય
ઉપમા
ઉત્પ્રેક્ષા
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘જય જય ગરવી ગુજરાત’ના કવિ કોણ છે ?

ન્હાનાલાલ
ઉમાશંકર જોષી
દલપતરામ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
5 પુરુષ એક કામને 40 દિવસમાં પૂર્ણ કરે છે. કાર્યને 50 દિવસમાં પૂર્ણ કરવા માટે કેટલા પુરુષો જોઈએ ?

Talati Practice MCQ Part - 4
ફલોરસ્પાર માટે પ્રસિદ્ધ ડુંગરગામ કયા જિલ્લામાં આવેલ છે ?

વલસાડ
ડાંગ
છોટાઉદેપુર
તાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP