Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કોનો અર્થ “મધુર ગીત” થાય છે ? અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ સામવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 Her lover goes to the office in ___ taxi. the no article an a the no article an a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘ચલક ચલાણું’ કોની કૃતિ છે ? સુરેશ દલાલ ભગવતીકુમાર શર્મા રાજેન્દ્ર શુકલા રમેશ પારેખ સુરેશ દલાલ ભગવતીકુમાર શર્મા રાજેન્દ્ર શુકલા રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સાહિત્યકાર સિતાંશુ યશ્ચચંદ્ર મહેતાની પ્રખ્યાત કૃતિ કઈ છે ? નિશીથ પગરવ ધ્વની જટાયુ નિશીથ પગરવ ધ્વની જટાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘ખોડિયાર બંધ’ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ? શેત્રુંજી ભાદર ભોગાવો નર્મદા શેત્રુંજી ભાદર ભોગાવો નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સંધિ છોડો:– પયોધિ પયો + અવધિ પયઃ + ધિ પયો + વધિ પયઃ + અવધિ પયો + અવધિ પયઃ + ધિ પયો + વધિ પયઃ + અવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP