Talati Practice MCQ Part - 5 ઉકાઈ બંધ કયા જિલ્લામાં આવેલ છે ? વલસાડ નવસારી સુરત તાપી વલસાડ નવસારી સુરત તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ નીચેનામાંથી કોને મળેલ નથી ? ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ ક.મા.મુનશી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ ક.મા.મુનશી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતના કેટલા જિલ્લાને દરિયાઈ સીમા લાગુ પડે છે ? 17 12 15 10 17 12 15 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એટર્ની જનરલને ગુજરાતીમાં શું કહેવાય છે ? ન્યાયવાદી મહાન્યાયવાદી આપેલ પૈકી એક પણ નહીં ન્યાયધીશ ન્યાયવાદી મહાન્યાયવાદી આપેલ પૈકી એક પણ નહીં ન્યાયધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 બે સંખ્યાનો ગુ.સા.અ. અને લ.સા.અ. અનુક્રમે 84 અને 21 છે. જો બે સંખ્યાનો ગુણોત્તર 1 : 4 હોય, તો બે આંકડાની મોટી સંખ્યા શોધો. 72 82 84 80 72 82 84 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 મહીસાગરનું મુખ્ય મથક કયું છે ? કડાણા વીરપુર બાલાસિનોર લુણાવાડા કડાણા વીરપુર બાલાસિનોર લુણાવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP