Talati Practice MCQ Part - 4 ‘પવન’નો સમનાર્થી શબ્દ જણાવો. અનિલ સ્વર નાદ નિનાદ અનિલ સ્વર નાદ નિનાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘વનમાળી’ કોનું તખલ્લુસ છે ? કેશવહર્ષદ ધ્રુવ રસિકલાલ પરીખ જયંતિ દલાલ ગુણવંત આચાર્ય કેશવહર્ષદ ધ્રુવ રસિકલાલ પરીખ જયંતિ દલાલ ગુણવંત આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેની પંક્તિનો અલંકાર ઓળખાવો.‘વેવાઈનું રૂપ જુઓ રે બાઈ! કંદર્પ સરીખો લાગે રે’ વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક શ્લેષ વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ સંગ્રહાલયનું ઉદ્દઘાટન કઈ જગ્યાએ કર્યું હતું ? કટક લાલ કિલ્લો પોર્ટબ્લેર કોલકાતા કટક લાલ કિલ્લો પોર્ટબ્લેર કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 'ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના' આ જાણીતા ગીતના રચયિતા કોણ છે ? મણિભાઈ દેસાઈ તુષાર શુકલ પ્રિયકાન્ત મણિયાર હરીન્દ્ર દવે મણિભાઈ દેસાઈ તુષાર શુકલ પ્રિયકાન્ત મણિયાર હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સાચી જોડણી શોધો. ફેરીસ્ત તરફિટ ગચુમલિ ધિંગું ફેરીસ્ત તરફિટ ગચુમલિ ધિંગું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP