Talati Practice MCQ Part - 4
કયા રાજ્યમાં તાંબાનો મોટો ભંડાર છે ?

ગુજરાત
ઝારખંડ
રાજસ્થાન
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે આપેલ વાક્યનો અલંકાર જણાવો.
“સમષ્ટિના સત્યનું હું ય રશ્મિ"

અનન્વય
ઉપમા
રૂપક
શ્લેષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2021 નું આયોજન ક્યાં કરવામાં આવનાર છે ?

ગુજરાત
હરિયાણા
તમિલનાડુ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાસ ઓળખાવો :– ઘોડાગાડી

અવ્યવીભાવ
મધ્યમપદલોપી
બહુવ્રીહિ
કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP