Talati Practice MCQ Part - 5 ‘કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ? નરસિંહ મહેતા ન્હાનાલાલ દલપતરામ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા ન્હાનાલાલ દલપતરામ કવિ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ધનુર શેનાથી ફેલાતો રોગ છે ? એક પણ નહિ બેક્ટેરિયા કૃમિ વાઈરસ એક પણ નહિ બેક્ટેરિયા કૃમિ વાઈરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 કવિ 'માય ડીયર જયુ' ક્યાંના વતની છે ? ટાણા(સિહોર) દાત્રજ(તળાજા) મોરચંદ(ઘોઘા) થોરાડી(સિહોર) ટાણા(સિહોર) દાત્રજ(તળાજા) મોરચંદ(ઘોઘા) થોરાડી(સિહોર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ઝાલાવાડી બોલી ક્યા પંથકની છે ? સુરેન્દ્રનગર પંથક ઓખા પંથક ભાવનગર પંથક જુનાગઢ પંથક સુરેન્દ્રનગર પંથક ઓખા પંથક ભાવનગર પંથક જુનાગઢ પંથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 “કુશળ ખેલાડી રમતમાં રંગત જ " આ વાક્યમાં વિશેષણનો પ્રકાર જણાવો. દર્શક વિશેષણ ગુણવાચક વિશેષણ સાપેક્ષા વિશેષણ કૃદંત વિશેષણ દર્શક વિશેષણ ગુણવાચક વિશેષણ સાપેક્ષા વિશેષણ કૃદંત વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ઈ.સ.1908માં ન્યાયાધીશ કિંગ્સફર્ડની બગી ઉપર બોમ્બ ફેંકનાર કાંતિકારી ખુદીરામ બોઝની સાથે બીજા કયા ક્રાંતિકારી હતા ? પ્રફુલ ચાકી બારીન્દ્ર ઘોષ હેમચંદ્ર દ્વારા આસુતોષ મિશ્રા પ્રફુલ ચાકી બારીન્દ્ર ઘોષ હેમચંદ્ર દ્વારા આસુતોષ મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP