ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા સમાસનું બીજું પદ ક્રિયાધાતુ દર્શાવે છે ? કર્મધારય અવયવીભાવ દ્વિગુ ઉપપદ કર્મધારય અવયવીભાવ દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મેં પણ સૌની સાથે સૂર પૂરાવ્યો.' - નિપાતનો પ્રકાર જણાવો. સમાવેશક સીમાવાચક ખાતરીવાચક પર્યાયવાચક સમાવેશક સીમાવાચક ખાતરીવાચક પર્યાયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ? ક્યાંક મળો તો રોકી લેજો. હું તો મળીશ જ. તેં કહ્યું હોત તો અમે આવત. તે આવે તો કંઈક ગમે. ક્યાંક મળો તો રોકી લેજો. હું તો મળીશ જ. તેં કહ્યું હોત તો અમે આવત. તે આવે તો કંઈક ગમે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મહેનત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. ભાવવાચક જાતિવાચક દ્રવ્યવાચક વ્યક્તિવાચક ભાવવાચક જાતિવાચક દ્રવ્યવાચક વ્યક્તિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી પુષ્પનો સમાનાર્થી શબ્દ જણાવો. નિશા લતા તરૂ કુસુમ નિશા લતા તરૂ કુસુમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય' - આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? જવાબ નહીં ભૂલ તેથી જવાબ નહીં ભૂલ તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP