Talati Practice MCQ Part - 5 ‘વડાતળાવ’ ક્યાં આવેલું છે ? જામનગર ચાંપાનેર વડનગર જૂનાગઢ જામનગર ચાંપાનેર વડનગર જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 છંદ ઓળખાવો :- U - U / U U - / U - U / U U - / U - - / U - શિખરિણી શાર્દૂલવિક્રીડિત મંદાકાન્તા પૃથ્વી શિખરિણી શાર્દૂલવિક્રીડિત મંદાકાન્તા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 “સાર્થ જોડણીકોશ” કોની પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યો હતો ? ભગવતસિંહજી આપેલ પૈકી એક પણ નહીં ગાંધીજી આપેલ બંને ભગવતસિંહજી આપેલ પૈકી એક પણ નહીં ગાંધીજી આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ___ તત્કાલીન સંગ્રાહક છે ? ALU ROM RAM CPU ALU ROM RAM CPU ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ‘અસ્પૃશ્યતા’ નાબૂદ કરવામાં આવી છે ? અનુચ્છેદ-51(ક) અનુચ્છેદ-17 અનુચ્છેદ-25 અનુચ્છેદ-341 અનુચ્છેદ-51(ક) અનુચ્છેદ-17 અનુચ્છેદ-25 અનુચ્છેદ-341 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 His father went abroad with a view ___ more money. to earn to earning earn much to earned to earn to earning earn much to earned ANSWER DOWNLOAD GUJARATI MCQ APP