કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'કૃત્રિમ સૂર્ય' તરીકે ઓળખાતું પરમાણુ આધારિત ફ્યુઝન રિએક્ટર તાજેતરમાં કયા દેશમાં શરૂ કરાયું હતું ? અમેરિકા ઇઝરાયેલ જાપાન ચીન અમેરિકા ઇઝરાયેલ જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સ્વચ્છ-સુંદર સામુદાયિક શૌચાલયની કેટેગરીમાં તાલુકા કક્ષાએ પ્રથમ એવોર્ડ મેળવનાર ખર્ચરોડ તાલુકો મધ્યપ્રદેશના કયા જિલ્લામાં આવેલો છે ? ઈન્દોર ભોપાલ જબલપુર ઉજ્જૈન ઈન્દોર ભોપાલ જબલપુર ઉજ્જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યોજાયેલી કેટલામી આસિયાન સમિટમાં એશિયા-પેસિફિકના 15 દેશોએ RCEP સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે ? 36મી 35મી 38મી 37મી 36મી 35મી 38મી 37મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં TRACE દ્વારા જારી વૈશ્વિક લાંચ જોખમ મેટ્રિક્સમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 48 71 75 77 48 71 75 77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? શ્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદ શ્રી જવાહરલાલ નહેરુ શ્રી પટ્ટાભી સિતારમૈયા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ શ્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદ શ્રી જવાહરલાલ નહેરુ શ્રી પટ્ટાભી સિતારમૈયા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાષ્ટ્રીય દૂધ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 24 નવેમ્બર 26 નવેમ્બર 25 નવેમ્બર 27 નવેમ્બર 24 નવેમ્બર 26 નવેમ્બર 25 નવેમ્બર 27 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP