Talati Practice MCQ Part - 5
ગુજરાતી કલાકારોના ભીષ્મ પિતામહ કોણ છે ?

ક્ષેમુભાઈ દિવેટિયા
પ્રકાશ મહેરા
ગુલશન બાવરા
નેહા ફારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"બાકી વાઘને વળી વળાવિયો કેવો?" અલંકાર ઓળખાવો.

સજીવારોપણ
પ્રાસસાંકળી
શબ્દાનુપ્રાસ
વર્ણાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"કુટુંબપોથી”ની પદ્ધતિ કયા મુખ્યમંત્રીના સમયમાં દાખલ કરવામાં આવી ?

ઘનશ્યામભાઈ ઓઝા
અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
ચિમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP