Talati Practice MCQ Part - 5
નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
"કળ વળવી"

ભાન ભુલવું
મિત્ર યાદ આવવો
ભાન આવવું
કડમાં દુખાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક પરીક્ષામાં પાસ થવાનું ધોરણ 50% છે. એક વિધાર્થી 118 ગુણ મેળવે અને 32 ગુણથી નાપાસ છે તો પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

200
300
250
400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એટર્ની જનરલને ગુજરાતીમાં શું કહેવાય છે ?

ન્યાયધીશ
આપેલ પૈકી એક પણ નહીં
મહાન્યાયવાદી
ન્યાયવાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP