કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ઓઇલ ઈન્ડિયા લિમિટેડ (OIL)એ ક્યા શહેરમાં ભારતના પ્રથમ કોમર્શિયલ ગ્રેડ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના કરી ?

ઈન્દોર (મધ્ય પ્રદેશ)
તેજપુર (આસામ)
ભરૂચ (ગુજરાત)
જોરહાટ (આસામ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા OTT પ્લેટફોર્મ સાથે મળીને 7 મહિલા ચેન્જમેકર્સ અંગે 2 મિનિટની ફિલ્મો લૉન્ચ કરી શીર્ષક ‘આઝાદી કી અમૃત કહાનિયાં' છે ?

એમેઝોન પ્રાઈમ
ડિઝની+હોટસ્ટાર
નેટફિલક્સ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે ટેમ્પલ 360 વેબસાઈટ લૉન્ચ કરી ?

એક પણ નહીં
સંસ્કૃતિ મંત્રાલય
ગ્રામીણ વિકાસ મંત્રાલય
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP