ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? પંચાયત સૈન્ય વહીવટી તંત્ર ન્યાયતંત્ર પંચાયત સૈન્ય વહીવટી તંત્ર ન્યાયતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યોગ્ય જોડકાં જોડો.(a) રાજ્યના એડવોકેટ જનરલ (b) સંસદની રચના(c) વડી અદાલતોની રચના(d) અનુસુચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ(1) આર્ટિકલ - 165(2) આર્ટિકલ - 244(3) આર્ટિકલ - 216(4) આર્ટિકલ – 79 d-2, c-3, a-1, b-4 c-2, d-3, b-4, a-1 b-2, a-1, c-3, d-4 a-1, b-3, d-4, c-2 d-2, c-3, a-1, b-4 c-2, d-3, b-4, a-1 b-2, a-1, c-3, d-4 a-1, b-3, d-4, c-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા પ્રદત નીચેનામાંથી કયો અધિકાર બિન નાગરિકોને પણ ઉપલબ્ધ છે ? સંવૈધાનિક ઉપચારનો અધિકાર અભિવ્યક્તિને પણ ઉપલબ્ધ છે. દેશના કોઇપણ ભાગમાં ફરવાનો અને વસવાટનો અધિકાર સંપત્તિને અર્જિત કરવાનો અધિકાર સંવૈધાનિક ઉપચારનો અધિકાર અભિવ્યક્તિને પણ ઉપલબ્ધ છે. દેશના કોઇપણ ભાગમાં ફરવાનો અને વસવાટનો અધિકાર સંપત્તિને અર્જિત કરવાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણે દરેક નાગરિકને કેટલા મૂળભૂત અધિકારો આપ્યા છે ? પાંચ છ આઠ સાત પાંચ છ આઠ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય કટોકટી (અનુચ્છેદ 356)ને મંજુર કરવા સંસદમાં કેવા પ્રકારની બહુમતી ફરજિયાત છે ? પૂર્ણ બહુમતી સાદી બહુમતી વાસ્તવિક બહુમતી વિશિષ્ટ બહુમતી પૂર્ણ બહુમતી સાદી બહુમતી વાસ્તવિક બહુમતી વિશિષ્ટ બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઇપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સતાને કયા નામથી ઓળખવામાં આવે છે ? પોકેટ વીટો સેન્ટર વીટો સ્પેનસર્સ વીટો પ્રેસીડેન્શલ વીટો પોકેટ વીટો સેન્ટર વીટો સ્પેનસર્સ વીટો પ્રેસીડેન્શલ વીટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP