કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ પાર્કિસન દિવસ ક્યારે મનાવાય છે ? 9 એપ્રિલ 11 એપ્રિલ 8 એપ્રિલ 15 એપ્રિલ 9 એપ્રિલ 11 એપ્રિલ 8 એપ્રિલ 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતના પ્રથમ સામુદાયિક સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યા કરાયું ? ભોપાલ આસામ લેહ રાંચી ભોપાલ આસામ લેહ રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ઈન્ટગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીઝ (ICDS) યોજનાની પોર્ટબિલિટી માટે માઈગ્રેશન ટ્રેકિંગ સિસ્ટમ એપ વિકસિત કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? મહારાષ્ટ્ર રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)ના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 9 વર્ષ 7 વર્ષ 3 વર્ષ 10 વર્ષ 9 વર્ષ 7 વર્ષ 3 વર્ષ 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) 'કિસાન ભાગીદારી, પ્રાથમિકતા હમારી' અભિયાન ક્યા મંત્રાલયની પહેલ છે ? એક પણ નહીં ગૃહ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય એક પણ નહીં ગૃહ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) જંગલી પ્રાણીઓને કાયદાકીય અધિકારો આપનારો પ્રથમ દેશ ક્યો બન્યો ? ઈક્વાડોર રશિયા અમેરિકા ઓસ્ટ્રેલિયા ઈક્વાડોર રશિયા અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP