Talati Practice MCQ Part - 5
ચારેબાજુ પાણીથી ઘેરાયેલા ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ?

ટાપુ(દ્વીપ)
સાગર
સમુદ્ર
મહાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કયો પર્વત હિંદુ, મુસ્લિમ અને જૈન લોકો માટે તીર્થધામ છે ?

ગબ્બર
ગિરનાર
આબુ
શેત્રુંજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભારતની સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનું વડું મથક કયું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
દિલ્હી
નાગપુર
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP