કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
સ્ટેટ એનર્જી એન્ડ કલાઈમેટ ઈન્ડેક્સમાં કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેણીમાં કયો કેન્દ્રશાસિત પ્રદેશ ટોચના સ્થાને છે ?

પુડુચેરી
લદાખ
દિલ્હી
ચંદીગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં સોશિયલ મીડિયા કંપની ટિવટર કોણે ખરીદી ?

એલોન મસ્ક
જેફ બેઝોસ
માર્ક ઝુકરબર્ગ
મુકેશ અંબાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે અભિનવ કૃષિ અંગે રાષ્ટ્રીય સ્તરની કાર્યશાળાનું આયોજન કર્યું હતું ?

APEDA
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
નીતિ આયોગ
CSIR

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
દેશમાં સૌથી ઓછા બેરોજગારી દરવાળા રાજ્યોમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ?

ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
છત્તીસગઢ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP