Talati Practice MCQ Part - 5
સંદેશા વ્યવહાર ક્ષેત્રે કયા કાચનો ઉપયોગ થાય છે ?

રેસાયુક્ત
પ્રકાશીય
સખત
રંગીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જૂનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોવા મળે છે ?

રુડાબાઈ વાવ
અડીકડી વાવ
રાણકી વાવ
અડાલજની વાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
દૂધનો ભાવ 20% ઘટી જાય છે. જો ગૃહિણી સમાન રકમનો ખર્ચ ચાલુ રાખવો હોય, તો તેને કેટલા % અધિક દૂધ મળશે ?

50 %
25 %
16(2/3)%
20 %

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP