Talati Practice MCQ Part - 5
સરદાર પટેલનું “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ક્યા સ્થળે બનવાનું છે ?

નર્મદા બેટ
ખદોર બેટ
સાધુબેટ
સરદાર બેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કસ્તૂરી મૃગ માટે કયું અભ્યારણ્ય પ્રખ્યાત છે ?

દચીગામ
બાંદીપુર
કાઝીરંગા
કાન્હા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
___ એક્ષટર્નલ સ્ટોરેજ ઉપકરણ છે ?

ટેપ
આપેલ પૈકી એક પણ નહીં
પ્રિન્ટર
રેમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કવિ કલાપિની કઈ કૃતિનું ‘મનોરખા’ ફિલ્મમાં રૂપાંતર કરવામાં આવ્યું છે ?

હદયત્રિપુટી
હમીરજી ગોહિલ
કશ્મીરનો પ્રવાસ
ભરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP