Talati Practice MCQ Part - 5 દિવાલ પરના એક છોકરાના ફોટા સામે જોઈને રીના કહે છે કે ‘ફોટામાં રહેલી વ્યક્તિની બહેન મારા પિતાની એકમાત્ર પુત્રી છે’ દિવાલ પરના ફોટાવાળો છોકરો રીનાના પિતાનો શું થતો હશે ? ભાઈ પુત્ર પિતા જમાઈ ભાઈ પુત્ર પિતા જમાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 Give antonym of ‘clergy' unclergy Laity declergy Inclergy unclergy Laity declergy Inclergy ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 બંધારણ સમિતીની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ? 8 ડિસેમ્બર, 1946 12 ડિસેમ્બર, 1946 9 ડિસેમ્બર, 1946 15 ડિસેમ્બર, 1946 8 ડિસેમ્બર, 1946 12 ડિસેમ્બર, 1946 9 ડિસેમ્બર, 1946 15 ડિસેમ્બર, 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 વિશ્વની સૌથી મોટી ગ્રાસરૂપ ઓઈલ રિફાઈનરી ક્યા આવેલ છે ? પીપાવાવ મોટી ખાવડી કોચલી અંકલેશ્વર પીપાવાવ મોટી ખાવડી કોચલી અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતનું સૌથી નાનુ પનીયા અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ? ધારી ગીર - સોમનાથ જૂનાગઢ અમરેલી ધારી ગીર - સોમનાથ જૂનાગઢ અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીચેનામાંથી કયુ ઈ-મેઈલ ક્લાયન્ટ તરીકે જાણીતું સોફ્ટવેર છે ? આઉટઈન એક્સપ્રેસ આઉટ એક્સપ્રેસ આઉટલુક નેટસ્કેપ આઉટલુક એક્સપ્રેસ આઉટઈન એક્સપ્રેસ આઉટ એક્સપ્રેસ આઉટલુક નેટસ્કેપ આઉટલુક એક્સપ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP