Talati Practice MCQ Part - 5 ‘વોટર પોલો’ રમતમાં એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે ? 6 9 11 7 6 9 11 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ભારતીય બંધારણના કયા ભાગમાં સંસદની વિશે વર્ણન કરવામાં આવ્યું ? ભાગ-4 ભાગ-3 ભાગ-5 ભાગ-6 ભાગ-4 ભાગ-3 ભાગ-5 ભાગ-6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 વર્ષ 2015 ના જ્ઞાનપીઠ એવોર્ડમાં ગુજરાતના ક્યાં સાહિત્યકારની પસંદગી કરી છે ? રાજેન્દ્ર શાહ ચિનુ મોદી રઘુવીર ચૌધરી અશ્વિન મહેતા રાજેન્દ્ર શાહ ચિનુ મોદી રઘુવીર ચૌધરી અશ્વિન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘ગ્નિનવિચ’ રેખા કયા દેશમાંથી પસાર થાય છે ? જાપાન ચાઈના આફ્રિકા ઈંગ્લેન્ડ જાપાન ચાઈના આફ્રિકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ? વલ્લભભાઈ પટેલ ચંદ્રકાન્ત મહેતા ઝવેરચંદ મેઘાણી કલાપી વલ્લભભાઈ પટેલ ચંદ્રકાન્ત મહેતા ઝવેરચંદ મેઘાણી કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 500 ના 40% ના 8% બરાબર કેટલા થાય ? 20 32 16 47 20 32 16 47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP