ગુજરાતના જિલ્લા (District of Gujarat) 345 મે.વો. વીજક્ષમતાનાં સોલર વીજ મથકો ધરાવતું ચારણકા ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? બનાસકાંઠા મહેસાણા કચ્છ પાટણ બનાસકાંઠા મહેસાણા કચ્છ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે ? નર્મદા દાહોદ સાબરકાંઠા છોટાઉદેપુર નર્મદા દાહોદ સાબરકાંઠા છોટાઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? મહીસાગર મહેસાણા અરવલ્લી ગાંધીનગર મહીસાગર મહેસાણા અરવલ્લી ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) દરિયા કિનારે આવેલું રમણીય સ્થળ ડુમ્મસ કયા જિલ્લામાં આવેલું છે ? તાપી સુરત નવસારી ભરૂચ તાપી સુરત નવસારી ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો. ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ : ગીરસોમનાથ જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ : જૂનાગઢ જીલ્લો હર્ષદમાતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી : ભાવનગર જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુર : જામનગર જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ : ગીરસોમનાથ જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ : જૂનાગઢ જીલ્લો હર્ષદમાતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી : ભાવનગર જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુર : જામનગર જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP