Talati Practice MCQ Part - 5 ‘ફાર્બસ ગુજરાતી સભાની’ સ્થાપના કઈ સાલમાં થઈ હતી ? 1954 1945 1865 1894 1954 1945 1865 1894 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘આગગાડી’ :– સમાસ ઓળખાવો. દ્વન્દ્વ ઉપપદ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વન્દ્વ ઉપપદ તત્પુરુષ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 હરિગીત છંદનું ઉદાહરણ શોધીને દર્શાવો. સૌંદર્ય વેડફી દેતા ના ના સુંદરતા મળે હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિમી બાળ રાજી ચળકાટ તારો એ જ પણ તુજ ખૂનની તલવાર છે સૌંદર્ય વેડફી દેતા ના ના સુંદરતા મળે હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિમી બાળ રાજી ચળકાટ તારો એ જ પણ તુજ ખૂનની તલવાર છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 કયા દેશમાં ગ્રીન સ્ટીલનું ઉત્પાદન કરવામાં આવશે ? જાપાન સ્વીડન સ્વિત્ઝર્લેન્ડ રશિયા જાપાન સ્વીડન સ્વિત્ઝર્લેન્ડ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :– માટીમાંથી બનાવેલું વાટકા જેવું વાસણ તાવડી પંજેડી ઠીબડું ઢોબલું તાવડી પંજેડી ઠીબડું ઢોબલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 અશોક પાસે 100 રૂપિયા 80 નોટો સિરિયલ પ્રમાણેની છે. જો પ્રથમ નોટ પર 634428 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે. 644508 644526 644506 644507 644508 644526 644506 644507 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP