નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીને 20% વળતર આપવા છતા 20% નફો થાય છે. તો છાપેલી કિંમત એ પડતર કિંમત કરતા કેટલા ટકા વધારે હશે ?

આપેલ પૈકી એક પણ નહીં
37.5
50
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વ્યક્તિએ બે મોબાઈલ રૂ.4200 માં ખરીદ્યા તેણે પહેલા એક મોબાઈલ ફોનને 15% નફાથી અને બીજા મોબાઈલ ફોનને 10% નુકશાનથી વેચ્યા પણ આ વ્યવહારમાં તેને નફો પણ ન મળ્યો અને નુકશાન પણ ન થયું તો તેને પહેલા ફોનની વેચાણ કિંમત કેટલી રાખી હશે ?

2000
2500
1250
1932

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
શિલ્પા 20 ટકા નફો લઈને મીનાને ઘડિયાળ આપે છે, પરંતુ મીના 10 ટકા ખોટ ખાઈને કિંજલને રૂ.216માં ઘડિયાળ આપે તો શિલ્પાએ કેટલામાં ઘડિયાળ ખરીદી હશે ?

રૂ. 140
રૂ. 160
રૂ. 180
રૂ. 200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP