Talati Practice MCQ Part - 5
વિદેશના ચેક પર બેંક કાપે ___ છે ?

વટાઊ
આપેલ પૈકી એક પણ નહીં
વટાવ
વટાઉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનો કયા જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે ?

જામનગર
કચ્છ
દેવભૂમિ દ્વારકા
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP