Talati Practice MCQ Part - 5
તળપદા શબ્દોના શિષ્ટ રૂપનું કયું યુગ્મ યોગ્ય છે ?

ઓચ્છવ – ઉત્સવ
કને - પાસે
વેણ – સમય
ફોડ - સ્પષ્ટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
દ્રોણમુખ તરીકે કયું શહેર ઓળખાય છે ?

સુરત
ભાવનગર
ભરૂચ
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક પરીક્ષામાં પરીક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી 86. એક પરિક્ષામાં પરિક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની નાપાસ જાહેર થાય છે તો તે પરિક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

600 ગુણ
420 ગુણ
500 ગુણ
720 ગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP