Talati Practice MCQ Part - 5
ગુજરાતનો છેલ્લો હિંદુ રાજા જણાવો.

કર્ણદેવ સોલંકી
સારંગદેવ વાઘેલા
કર્ણદેવ વાઘેલા
વિસળદેવ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન" ક્યારે ઉજવાય છે ?

10 નવેમ્બર
10 ડિસેમ્બરે
15 ડિસેમ્બરે
11 ડિસેમ્બરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘સ્વતંત્રતા ! સ્વતંત્રતા ! રહો દિલે તું મૂર્તિમંત’ કયા કવિની જાણીતી પંક્તિ છે ?

ગાંધીજી
ચં. ચી. મહેતા
જયંતી દલાલ
બિસ્મિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP