Talati Practice MCQ Part - 5
વિશ્વમાં સૌથી વધુ કોમ્પ્યુટર ધરાવતો દેશ કયો છે ?

ભારત
ચીન
અમેરીકા
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘પ્રેમભક્તિ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

હરિશંકર દવે
રાધેશ્યામ શર્મા
મધુસૂદન પારેખ
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતી કલાકારોના ભીષ્મ પિતામહ કોણ છે ?

નેહા ફારિયા
પ્રકાશ મહેરા
ગુલશન બાવરા
ક્ષેમુભાઈ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP