નફો અને ખોટ (Profit and Loss) પાંચ પેન વેચવાથી છ પેનની કિંમત ઉપજે છે, તો કેટલા ટકા નફો થયો ગણાય ? 16 30 25 20 16 30 25 20 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP પાંચ પેન વેચવાથી છ પેનની કિંમત ઉપજે એટલે કે એક પેન ની કિંમત જેટલો નફો થાય. 5 1 100 (?) 100/5 = 20% નફો
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત ૫૨ 20% અને 5% ક્રમશઃ વળત૨ મળતું હોય તો ખરેખર વળત૨ કેટલા ટકા ગણાય ? 24% 20% 15% 25% 24% 20% 15% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીને 36 નારંગી વેચતાં 4 નારંગીની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે. તો એને કેટલા ટકા ખોટ ગઈ હશે ? 11(1/9)% ત્રણમાંથી એકપણ નહિ 10% 12(1/3)% 11(1/9)% ત્રણમાંથી એકપણ નહિ 10% 12(1/3)% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે એક નારંગીની વેચાણ કિંમત રૂ.1 છે. વેચાણ કિંમત + ખોટ = મૂળ કિંમત 36 + 4 = 40 40 4 100 (?) 100/40 × 4 = 10% ખોટ
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 160 માં 45 નારંગી વેચતા 20% ખોટ જાય છે. તો રૂા. 112માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ? 52 નારંગી 90 નારંગી 15 નારંગી 21 નારંગી 52 નારંગી 90 નારંગી 15 નારંગી 21 નારંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ઘડિયાળ બે ઘડિયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુકત ખરીદ કિંમત રૂ. 1,300 છે. ઘડિયાળ A 20% નફાથી અને ઘડિયાળ B 25% ખોટથી વેચે છે, આમ કરતાં બંને ઘડિયાળની વેચાણ કિંમત સરખી ઉપજે છે. તો ઘડિયાળ Bની ખરીદ કિંમત કેટલી ? 650 875 500 800 650 875 500 800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 12 પેનની વેચાણ કિંમત 15 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો આ વેપારમાં કેટલા ટકા નફો થાય ? 20% 30% 25% 3% 20% 30% 25% 3% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 15 - 12 = 3 12 3 100 (?) 100/12 × 3 = 25% નફો