Talati Practice MCQ Part - 5 વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવાય છે ? 11 એપ્રિલ 12 એપ્રિલ 10 એપ્રિલ 13 એપ્રિલ 11 એપ્રિલ 12 એપ્રિલ 10 એપ્રિલ 13 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 "આપડો ઘડીક સંગ" કૃતિના રચયિતા કોણ છે ? હિમાંશી શેલત ઇન્દુલાલ યાજ્ઞિક નારાયણ દેસાઈ દિગીશ મેહતા હિમાંશી શેલત ઇન્દુલાલ યાજ્ઞિક નારાયણ દેસાઈ દિગીશ મેહતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 આકાશમાં ઝગમગતા તારા પ્રકાશે છે. - વિશેષ્ય ઓળખાવો. પ્રકાશ આકાશમા ઝગમગતા તારા પ્રકાશ આકાશમા ઝગમગતા તારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :– માટીમાંથી બનાવેલું વાટકા જેવું વાસણ પંજેડી ઢોબલું ઠીબડું તાવડી પંજેડી ઢોબલું ઠીબડું તાવડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 શનિ એક કામ 12 દિવસમાં પુરૂ કરે છે. રવિએ કામ 24 દિવસમાં કરે છે, બંને મળી સાથે કુલ કેટલા દિવસમાં કામ પુરૂ કરી શકે ? 36 દિવસ 16 દિવસ 10 દિવસ 9 દિવસ 36 દિવસ 16 દિવસ 10 દિવસ 9 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગલતેશ્વર મંદિર કયા વંશના રાજાઓએ બંધાવ્યું હોવાનું મનાય છે ? ચાવડા સોલંકી રાષ્ટ્રકૂટો વાઘેલા ચાવડા સોલંકી રાષ્ટ્રકૂટો વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP