Talati Practice MCQ Part - 5
'કામસૂત્ર' ગ્રંથના રચયિતા ભારતીય વૈજ્ઞાનિક કોણ છે ?

મુનિ વાત્સાયન
વરાહમિહિર
નાગાર્જુન
ભારદ્વાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જે વાક્યમાં હકીકતોનું સીધું કથન હોય, એટલે કે નિવેદન હોય તે ___ કહેવાય ?

અંગ્રેજી
કર્તરી
પ્રશ્નાર્થ
મરાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"બાકી વાઘને વળી વળાવિયો કેવો?" અલંકાર ઓળખાવો.

પ્રાસસાંકળી
શબ્દાનુપ્રાસ
વર્ણાનુપ્રાસ
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP