Talati Practice MCQ Part - 5
જીવ નામનો જાણીતો વાર્તાસંગ્રહ ક્યા કવિનો છે ?

મણિલાલ પટેલ
રતિલાલ બરોસારગ
જયંતીલાલ ગોહેલ
પુરુરાજ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'જીગર અને અમી ’ કયા સાહિત્યકારની રચના છે ?

ચુનીલાલ મડિયા
ચુનીલાલ મહેતા
ચં.ચી.મહેતા
ચુનીલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સોરઠો છંદમાં યતિ કેટલી માત્રા પછી હોય છે.

16 અને 21 માત્ર પછી
13 માત્રા પછી
આપેલ પૈકી એક પણ નહીં
11 માત્રા પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP