Talati Practice MCQ Part - 5 નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી – આ પંક્તિમાં કયો અલંકાર છે ? વર્ણાનુંપ્રાસ વ્યતિરેક શબ્દાનુપ્રાસ ઉપેક્ષા વર્ણાનુંપ્રાસ વ્યતિરેક શબ્દાનુપ્રાસ ઉપેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 જૂનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોવા મળે છે ? અડીકડી વાવ અડાલજની વાવ રુડાબાઈ વાવ રાણકી વાવ અડીકડી વાવ અડાલજની વાવ રુડાબાઈ વાવ રાણકી વાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 'રાજમહેલ' શબ્દનો સમાસ દર્શાવો. દ્વન્દ્વ તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી દ્વન્દ્વ તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 રૂ. 15000 નું 15% લેખે 2 વર્ષ અને 4 મહિનાનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો ? 21530.37 20829.37 21830 20929.37 21530.37 20829.37 21830 20929.37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 Translate the following sentence in English. તમારે તમારૂં વચન પાળવું જોઈએ. You keep your promises. You must keep your promise. You must take your promise. none You keep your promises. You must keep your promise. You must take your promise. none ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સાચી જોડણી શોધો. હુંસાતૂશી શૂધબુધ મ્યુનિસિપાલિટી હરિફાઈ હુંસાતૂશી શૂધબુધ મ્યુનિસિપાલિટી હરિફાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP