GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 "આર્ટિકલ 348ની જોગવાઈઓને આધીન રહીને, સંસદનું કામકાજ હિન્દી અથવા અંગ્રેજીમાં ચલાવવામાં આવશે." - ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો. આર્ટિકલ - 123 આર્ટિકલ - 120 આર્ટિકલ - 111 આર્ટિકલ - 110 આર્ટિકલ - 123 આર્ટિકલ - 120 આર્ટિકલ - 111 આર્ટિકલ - 110 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કેન્દ્રીય બજેટ 2021-22માં ___ રજૂ થયું. પ્રથમ વખત ડિજિટલ રીતે રાજ્યસભામાં વિડિયો કોન્ફરન્સિંગથી સંસદના સંયુક્ત સત્રમાં પ્રથમ વખત ડિજિટલ રીતે રાજ્યસભામાં વિડિયો કોન્ફરન્સિંગથી સંસદના સંયુક્ત સત્રમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ રાષ્ટ્રીય આયોગના સભ્યની મહત્તમ ઉંમર ___ હોવી જોઈએ. આપેલ પૈકી એક પણ નહીં 60 70 65 આપેલ પૈકી એક પણ નહીં 60 70 65 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી જાવામાં ઈન્સ્ટન્ટ મેથડ ઈન્વોક કરવા માટે શું વપરાય છે ? ઓબ્જેક્ટનું નામ, કોલોન (:) અને મેથડનું નામ ઓબ્જેક્ટનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ક્લાસનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ક્લાસનું નામ, કોલોન (:) અને મેથડનું નામ . ઓબ્જેક્ટનું નામ, કોલોન (:) અને મેથડનું નામ ઓબ્જેક્ટનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ક્લાસનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ક્લાસનું નામ, કોલોન (:) અને મેથડનું નામ . ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જો ABCDમાં A=26, SUN=27 હોય, તો CAT = ___ 27 24 57 58 27 24 57 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગુણોત્તર શ્રેણી 1, √3, 3√3 ___ નું પાંચમું પદ શોધો. 9 આપેલ પૈકી એક પણ નહીં 6√3 9√3 9 આપેલ પૈકી એક પણ નહીં 6√3 9√3 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.