Talati Practice MCQ Part - 5
ઘટનાઓના બેતાજ બાદશાહ એટલે ......

ચંદ્રકાંત બક્ષી
ક.મા.મુનશી
બ.ક.ઠાકોર
રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતની સૌપ્રથમ લો યુનિવર્સિટી કયાં સ્થપાય ?

સુરત
ગાંધીનગર
જામનગર
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન" ક્યારે ઉજવાય છે ?

11 ડિસેમ્બરે
15 ડિસેમ્બરે
10 ડિસેમ્બરે
10 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનો વાસ્તવિક સ્થાપક જણાવો.

અહમદશાહ -૧
તાતરખાન
કુતુબુદ્દીન
ઝફરખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP