Talati Practice MCQ Part - 5
ગુજરાતનું સૌથી નાનુ પનીયા અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?

ધારી
અમરેલી
જૂનાગઢ
ગીર - સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનો વાસ્તવિક સ્થાપક જણાવો.

અહમદશાહ -૧
ઝફરખાન
તાતરખાન
કુતુબુદ્દીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અમલ ક્યા મુખ્યમંત્રીના સમયમાં થયો ?

હિતેન્દ્ર દેસાઈ
ઘનશ્યામ ઓઝા
જીવરાજ મહેતા
ચીમનભાઇ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP