કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની પલ્લી ગ્રામ પંચાયત ભારતની પ્રથમ કાર્બન ન્યૂટ્રલ પંચાયત છે ? પુડુચેરી હરિયાણા જમ્મુ કાશ્મીર રાજસ્થાન પુડુચેરી હરિયાણા જમ્મુ કાશ્મીર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ડૉ.બાબાસાહેબ આંબેડકર જયંતી ક્યારે મનાવાય છે ? 14 એપ્રિલ 8 એપ્રિલ 12 એપ્રિલ 15 એપ્રિલ 14 એપ્રિલ 8 એપ્રિલ 12 એપ્રિલ 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ફળ ઉત્પાદનમાં ક્યું રાજ્ય મોખરે છે ? ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ મેસ અયનક સાઈટ અને બામિયાન બુદ્ધ ક્યા દેશ સાથે સંબંધિત છે ? અફઘાનિસ્તાન જાપાન ચીન નેપાળ અફઘાનિસ્તાન જાપાન ચીન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા દેશના ફાસ્ટ બોલર હામિશ બેનેટે ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી સંન્યાસની ઘોષણા કરી ? ન્યુઝીલેન્ડ અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) એક્સોપ્લાનેટ 'K2-2016-BLG-0005Lb' ક્યા ગ્રહનો સમાન જુડવા ગ્રહ છે ? યુરેનસ ગુરૂ પ્લૂટો શનિ યુરેનસ ગુરૂ પ્લૂટો શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP