કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યનો જમાતાડા જિલ્લો દરેક ગામમાં પુસ્તકાલય ધરાવતો પ્રથમ જિલ્લો બન્યો ? પશ્ચિમ બંગાળ ઝારખંડ છત્તીસગઢ મેઘાલય પશ્ચિમ બંગાળ ઝારખંડ છત્તીસગઢ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા દેશના ફાસ્ટ બોલર હામિશ બેનેટે ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી સંન્યાસની ઘોષણા કરી ? ઈંગ્લેન્ડ અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ઈંગ્લેન્ડ અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ (World Intellectual Property Day) ક્યારે મનાવાય છે ? 22 એપ્રિલ 12 એપ્રિલ 26 એપ્રિલ 16 એપ્રિલ 22 એપ્રિલ 12 એપ્રિલ 26 એપ્રિલ 16 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વન હેલ્થ પાયલટ પ્રોજેક્ટ કોની પહેલ છે ? બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન CII પશુપાલન અને ડેરી વિભાગ આપેલ તમામ બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન CII પશુપાલન અને ડેરી વિભાગ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વર્લ્ડ બેંક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ક્યા રાજ્યને મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સ પ્રોજેક્ટ માટે 7,500 કરોડ રૂપિયાનું ઋણ આપશે ? મણિપુર ગુજરાત ઉત્તર પ્રદેશ બિહાર મણિપુર ગુજરાત ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) 2022 ઈનવિકટસ ગેમ્સનું આયોજન કયા કરાશે ? નેધરલેન્ડ સ્વીડન સ્વિત્ઝર્લેન્ડ નોર્વે નેધરલેન્ડ સ્વીડન સ્વિત્ઝર્લેન્ડ નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP